Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Join Now to Subscribe to this Podcast

Podcasts:

 Bhagvat Puran Skandh 5 Adhyay 26 | File Type: audio/mpeg | Duration: 00:25:24

રાજા પરીક્ષિત શુકદેવજીને મનુષ્યને ઉત્તમ અને અધમ ગતિ કેમ પ્રાપ્ત થાય છે અને તેની વિવિધતા કેમ હોય છે એના વિશે પ્રશ્ન કરે છે. શ્રી શુકદેવજી તેના ખૂબ સુંદર જવાબ આપે છે. ત્યારબાદ તેઓ નરક ની ગતિ નું વર્ણન કરે છે. હિન્દુ શાસ્ત્રમાં નરકોની સંખ્યા એકવીસ છે આ ઉપરાંત બીજા સાત મળીને કુલ ૨૮ નરકોમાં મનુષ્યને યાતનાઓ ભોગવવી પડે છે. પોતે કરેલા પાપ કર્મો ને લીધે શ્રી શુકદેવજી કયા પાપ ના લીધે કયા પ્રકારના નરકમાં જવું પડશે તેની વિગતવાર માહિતી આપે છે. તેઓ આ નરકમાંથી કેવી રીતે ઉગાડવું તેના વિશેની પણ ચર્ચા કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 25 | File Type: audio/mpeg | Duration: 00:13:01

શ્રી હરિનું તામસી રૂપ એ સંકર્ષણ દેવના નામે ઓળખાય છે. આ અધ્યાયમાં આપણે બ્રહ્માપુત્ર નારદજી દ્વારા સંકર્ષણ દેવની સુંદર સ્તુતિ સાંભળીશું. આ અધ્યાયના અંતમાં શુકદેવજી રાજા પરીક્ષિત ને કહે છે કે હવે કોઈ બીજા તત્વજ્ઞાની લક્ષી પ્રશ્ન હોય તો તે પૂછો. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 24 | File Type: audio/mpeg | Duration: 00:24:40

ગ્રહણ નો અર્થ સમજાવવા માટે પૌરાણિક સમયના વૈજ્ઞાનિકોએ રાહુનું સર્જન કર્યું. જ્યારે અમૃતની વહેંચણી થઈ રહી હતી ત્યારે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો અને અમૃત એના ગળા સુધી પહોંચ્યું, ત્યારે ખબર પડતાં ભગવાન શ્રીહરિએ તેનું સુદર્શન ચક્રથી માથું વાઢી નાખ્યુ. રાહુની કથાની સાથે આ અધ્યાયમાં આપણે સાત ભૂગર્ભમાં રહેલા લોક જે ઘણીવાર આપણે પાતાળલોક તરીકે ઓળખિયે છીએ તેની કથા પણ સાંભળીશું. આપણે પાતાળલોકમાં રહેતા પ્રજાપતિઓ, તેમની પ્રજા, તેમના વર્ણ વગેરેની વાત પણ જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 23 | File Type: audio/mpeg | Duration: 00:16:19

આ અધ્યાયમાં આપણે શિશુમાર ચક્રનું વર્ણન સાંભળીશું. શિશુમાર ચક્ર આખા બ્રહ્માંડનું હિંદુ ફિલોસોફી પ્રમાણે નું વર્ણન છે. પુરાણ સમયના વૈજ્ઞાનિકોએ સપ્રમાણતા ના સિદ્ધાંત મુજબ 14 નક્ષત્રો જમણી અને 14 નક્ષત્ર ડાબી બાજુએ ગોઠવીને બ્રહ્માંડનું સુંદર નિરૂપણ કર્યું છે. એ સમયના વૈજ્ઞાનિકોએ જે જોયું તેને સરળ ભાષામાં સામાન્ય મનુષ્યને સમજાવવા માટે ખુબ સુંદર પ્રયત્ન કર્યો છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 22 | File Type: audio/mpeg | Duration: 00:15:27

માત્ર અવલોકનના પ્રભાવથી એ સમયના વૈજ્ઞાનિકો જેને આપણે ઋષિઓ કહે છીએ તેમણે સૂર્ય, ચંદ્ર, શુક્ર, બુધ, ગુરુ, શનિ વગેરે ગ્રહોની સ્થિતિ વિશે આપણને સમજણ આપી. તેઓ એ પણ સમજાવી શકે છે કે પૃથ્વી એ બ્રહ્માંડનું સેન્ટર નથી પણ પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે. પશ્ચિમ જગતના વિજ્ઞાન કરતા આ ખૂબ આગળ પડતી માહિતી છે એ સમય માટે. એ આપણને ભારતીય વિજ્ઞાન કેટલુ આગળ પડતું હતું તે પણ જણાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 21 | File Type: audio/mpeg | Duration: 00:17:46

આધુનિક ભૌતિક શાસ્ત્રની સમજણ સાથે આપણે આજના અધ્યાયમાં મેટર, એન્ટીમેટર અને એ અવકાશની સાથે જોડાયેલા ગ્રહો નક્ષત્ર અને ભગવાન સૂર્યની ગતિ ની વાતો સાંભળીશું. આ અધ્યાયમાં આપણે ટાઇમ ઝોન વિશે પણ સમજીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 20 | File Type: audio/mpeg | Duration: 00:24:32

જંબુદ્વીપથી શરૂ કરીને આપણે આ અધ્યાયમાં બીજા છ દ્વીપોનો તથા લોકાલોક પર્વત વિષે સાંભળીશું. જંબુદ્વીપ ની બહાર પ્લક્ષદ્વીપ, તેની બહાર શાલમાલીદ્વીપ, કુશદ્વીપ ક્રૉન્ચદ્વીપ, શાકદ્વિપ અને પુષ્કરદ્વીપ ની વાત સાંભળીશું. શુકદેવજી ના મુખે આપણે લોકાલોક નામના પર્વત ની વાત પણ જાણીશું. લોકાલોક પર્વત એ બ્લેક હોલ ની કલ્પના તરફ લઈ જાય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 19 | File Type: audio/mpeg | Duration: 00:22:04

આગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગઆગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગવાન નર-નારાયણ રૂપ ધારણ કરીને કલ્પના અંત સુધી સતત ધર્મજ્ઞાન વૃદ્ધિ માટે બોધ આપે છે. આપણે દેવતાઓ દ્વારા મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા ની સ્તુતિ પણ સાંભળીશું જ્યાં દેવતાઓ પણ ભારત વર્ષમાં જન્મેલા મનુષ્ય નો મહિમા ગાય છે.વાન નર-નારાયણ રૂપ ધારણ કરીને કલ્પના અંત સુધી સતત ધર્મજ્ઞાન વૃદ્ધિ માટે બોધ આપે છે. આપણે દેવતાઓ દ્વારા મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા ની સ્તુતિ પણ સાંભળીશું જ્યાં દેવતાઓ પણ ભારત વર્ષમાં જન્મેલા મનુષ્ય નો મહિમા ગાય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 18 | File Type: audio/mpeg | Duration: 00:24:21

આ અધ્યાયમાં આપણે ભિન્ન ભિન્ન ખંડોનું વર્ણન સાંભળીશું. દરેક ખંડમાં ભગવાનના એક જુદા સ્વરૂપની સ્તુતિ કરવામાં આવી છે. જેમકે ભદ્રાશ્વ ખંડમાં ભગવાન વાસુદેવ ની  હયગ્રીવ નામની ધર્મપ્રિય મૂર્તિને પૂજવામાં આવે છે. તેવી જ રીતે હરિખંડમાં ભગવાન નરસિંહ રૂપે પૂજવામાં આવે છે. કેતુમાલ દેશમાં લક્ષ્મીજી, સંવત્સર નામના પ્રજાપતિ ના પુત્ર અને પુત્રીની સાથે ભગવાનની પૂજા કરે છે. રમ્યક ખંડમાં મત્સ્યરૂપની સ્તુતિ થાય છે. હીરાયણમય ખંડમાં ભગવાન કચ્છપ રૂપ ધારણ કરીને રહે છે અને ઉત્તરકુરુ ખંડમાં યજ્ઞપુરુષ વરાહનું રૂપ ધારણ કરે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 17 | File Type: audio/mpeg | Duration: 00:19:12

આ અધ્યાયમાં આપણે ગંગાજી ની ઉત્પતિ કેવી રીતે થઈ અને ત્યારબાદ ગંગાજી કેવી રીતે અંતરિક્ષમાંથી ધ્રુવ લોકમાં અને ત્યાંથી બ્રહ્મપુરી માં અને ત્યારબાદ પૃથ્વી પર અવતર્યા. પૃથ્વી પર તેમની સમુદ્ર સુધીની યાત્રા પણ આપણે સાંભળીશું. ઇલાવૃત દેશમાં આપણે શિવજીના મુખે સાકર્ષણની સ્તુતિનો આનંદ માણીશું.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 16 | File Type: audio/mpeg | Duration: 00:22:40

આજના અધ્યાયમાં આપણે ભુવનકોષનું વર્ણન સાંભળીશું. ભુવનકોષ એટલે એટલે કે બ્રહ્માંડ. શુકદેવજી આપણને રાજા પ્રિયવ્રતે પ્રસ્થાપિત કરેલ સાત દ્વીપ ની વાત કરવાના છે. આ દરેક દ્વીપમાં રહેલ લોકોના નામ, એમના પર્વતો, અધિપતિઓ અને વર્ણની વાત આજના અધ્યાયમાં જાણવા મળશે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 15 | File Type: audio/mpeg | Duration: 00:14:22

After hearing the explanation from Sage Shukdevji of the metaphor offered by Jadbharat, we are now move further along the story line by listening to the progeny of King Bharat and hear about some of the Dharma driven kings in the Bharat lineage. We hear particularly about the King Gaya and his illustrious life.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 14 Part 2 | File Type: audio/mpeg | Duration: 00:17:38

Continuing on the explanation of the bhavatavi, we hear Sage Shukdevji offers a clearer meaning of how small materialistic steps lead to the degeneration of the soul. He also elaborates on the kalchkara (the force of life and death) and how it affects the soul further. He explains that having that comparative expectations of getting more than others makes it even worse for the soul. We are reminded of the Greek idea of polis. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 14 Part 1 | File Type: audio/mpeg | Duration: 00:19:53

As requested by King Parikshit, Sage Shukdevji elaborates on the idea of Bhavatavi (the material world). In his detailed explains, he shows how a soul gets trapped in the materialistic ideology and runs on this slippery slope of degeneration. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 5 Adhyay 13 | File Type: audio/mpeg | Duration: 00:16:29

Jadbharat uses a deeply metaphoric reflection on 'bhavatavi', the material world, and explains how a soul gets trapped in the lure of physical materialism and loses the path of upliftment. In a most beautiful poetic way Jadbharat adds a unique touch to the metaphor by making some of the aspects easy to understand while other being very deep and requiring a lot of reflection. King Rahugana is overwhelmed by the knowledge he has received from Jadbharat. On the other hand, in his listening of this story, King Parikshit does not understand some of the aspects of the metaphorical story and so requests Sage Shukdev to explain it further.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Comments

Login or signup comment.