Bhagvat Puran Skandh 10 Adhyay 51 Part 1




Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Summary: <p>દ્વારિકા પુરી નું નિર્માણ કર્યા બાદ ભગવાન બધા યાદવોને પોતાની યોગશક્તિથી દ્વારિકા પહોંચાડી દે છે. ત્યારબાદ કોઈપણ અસ્ત્રશસ્ત્ર લીધા વિના તેઓ કાલયવનની સાથે યુદ્ધ કરવા માટે મથુરા ની બહાર નીકળી આવે છે. જ્યારે કાલયવન યુદ્ધ કરવા માટે તેમની તરફ દોડે છે, ત્યારે ભગવાન પોતે રણછોડ બનીને યુદ્ધભૂમિમાં થી ભાગી નીકળે છે અને પર્વતની એક ગુફામાં જઈને સંતાઈ જાય છે. કાલયવન જ્યારે એ ગુફામાં પ્રવેશે છે ત્યારે ત્યાં એક સૂતેલા પુરૂષને જુએ છે અને તેને લાત મારીને જગાડે છે. આ પુરુષ રાજા માંધાતા ના મહાવીર પુત્ર મુચુકુન્દ છે. જે આંખો ખોલતા જ કાલયવનને ભસ્મીભૂત કરી દે છે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ અને મુચુકુન્દ વચ્ચેનો સંવાદ આપણે સાંભળીશું.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message