Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Join Now to Subscribe to this Podcast

Podcasts:

 Devi bhagvat - Skandh 1 - Adhyay 8 | File Type: audio/mpeg | Duration: 00:28:30

ઋષિઓએ પ્રશ્ન કર્યો કે, શ્રીવિષ્ણુ ,શિવજી અને બ્રહ્માજી કરતા પણ શક્તિ કેમ વધારે ઉપાસના લાયક છે. એના જવાબમાં સુતજી આપણને શક્તિનું મહાતમ્ય સમજાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Devi bhagvat - Skandh 1 - Adhyay 7 | File Type: audio/mpeg | Duration: 00:27:03

આ અધ્યાયમાં આપણે બ્રહ્માજીએ કરેલી ભગવાન વિષ્ણુ અને મહાદેવીની અદ્ભુત સ્તુતિ સાંભળીશું. મધુકૈટભના ત્રાસથી બ્રહ્માજી વિષ્ણુભગવાન પાસે આવ્યા છે અને એમને નિદ્રાધીન થયેલા જોઈને, તેઓ મહાદેવીની સુંદર સ્તુતિ કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Devi bhagvat - Skandh 1 - Adhyay 6 | File Type: audio/mpeg | Duration: 00:39:35

આજના અધ્યાયમાં આપણે જીવની ઉત્પત્તિ વિશે વ્યાસજીએ કરેલ મર્મ ની વાત જાણીશું. એની સાથે આપણે મધુકૈટભના યુદ્ધની પૂર્વ ભૂમિકા વિશે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Devi bhagvat - Skandh 1 - Adhyay 5 | File Type: audio/mpeg | Duration: 00:53:02

આજના અધ્યાયમાં આપણે ભગવતીની બહુ સુંદર સ્તુતિ સાંભળવાની છે. એની સાથે આપણે ભગવાન વિષ્ણુએ હયગ્રીવ રૂપ કેમ ધારણ કર્યું તેની કથા જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Devi bhagvat - Skandh 1 - Adhyay 4 | File Type: audio/mpeg | Duration: 00:33:17

આ અધ્યાયમાં આપણે વ્યાસજીએ ચાતક પક્ષીના બાળ પ્રેમમાં પોતાનું પુત્ર સુખ જોવાનો પ્રયત્ન કર્યો છે તેના વિશે જાણીશું. આપણે દેવીની સર્વોત્તમતાની કથા વિશે વિષ્ણુ ભગવાને કરેલી વાર્તા સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Devi bhagvat - Skandh 1 - Adhyay 3 | File Type: audio/mpeg | Duration: 00:23:46

અધ્યાયમાં આપણે પુરાણ, ઉપપુરાણો, અને વ્યાસ વિશેની માહિતી મેળવીશુ. સુતજી આપણને સાચા દેવી ભાગવતના શ્રોતા કેમ થવું તેના વિષે માહિતી આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Devi bhagvat - Skandh 1 - Adhyay 2 | File Type: audio/mpeg | Duration: 00:24:43

આજના અધ્યાયમાં આપણે દેવીની સુંદર સ્તુતિ કર્યાં બાદ, આપણે પુરાણોના લક્ષણ વિષે સાંભળશું . આપણે બિગ બેંગ થેઓરી જે physics માં ખુબ જાણીતી છે તેના વિષે પણ વાત કરશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Devi bhagvat - Skandh 1 - Adhyay 1 | File Type: audio/mpeg | Duration: 00:31:25

આજના અધ્યાયમાં આપણે દેવી ભાગવત્ પુરાણનું શ્રવણ કેમ કરવું એના વિષે ચર્ચા કરવી છે.શૌનકજી અને સુતજી વચ્ચેનો સંવાદ પણ આપણે સાંભળીશું. આપણે જ્ઞાનની ઉપાસના કેમ કરવી એના વિષે પણ વાત કરિશુ. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Devi bhagvat - Mahatmya Adhyay 4 | File Type: audio/mpeg | Duration: 00:35:51

આજના અધ્યાયમાં આપણે કુપુત્ર કેવી રીતે વંશનું અહિત કરે છે તેના વિષે જાણીશું. આપણે રેવતીના ઉદ્યભવ અને તેના દુદર્મ સાથે લગ્ન અને તેમના પુત્ર રેવતની કે જે પાંચમા મનુ છે તેમના વિશેની વાત કરશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Devi bhagvat - Mahatmya Adhyay 3 | File Type: audio/mpeg | Duration: 00:30:30

આજના અધ્યાયમાં આપણે હિંદુ શાસ્ત્રના એક બહુજ ઇમ્પોર્ટન્ટ પાત્ર ઇલા (સ્ત્રી સ્વરૂપ) અને સુદ્યુમ્ન (પુરુષ સ્વરૂપ) વિષે વાત કરીશું. આપણે આ પાત્ર દ્વારા સૂર્યવંશી અને ચંદ્રવંશી વચ્ચે કેવા પ્રકારની લિંક છે તેના વિશે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Devi bhagvat - Mahatmya Adhyay 1 | File Type: audio/mpeg | Duration: 00:29:04

આ અધ્યાયથી દેવી ભાગવતની શરૂઆત કરીએ છીએ. દેવી ભાગવતને કેમ મહાપુરાણ ગણવું જોઈએ તેની પર પણ ચર્ચા કરીએ છીએ. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Devi bhagvat - Mahatmya Adhyay 2 | File Type: audio/mpeg | Duration: 00:32:26

આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ, સ્યમંતક મણિ, જામ્બવન અને શ્રી કૃષ્ણના યુદ્ધની વાત કરવી છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિ શ્રદ્ધા અને નિષ્ઠાની પણ વાત કરશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Rishi Panchami - Marm ni Vaat - English | File Type: audio/mpeg | Duration: 00:31:46

Rishi Panchami, dedicated to all the sages in Hinduism, is an important day to reflect on our journey as humans on this Earth. In this unique podcast conversation, Professor Dr. Phani Tej Adidam (USA) and I explore important questions around What is Rishi Panchami? Who is a Rishi? And more spiritual questions surrounding Rishi Tatva? --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Gopi geet - Bhagvat Puran - in English | File Type: audio/mpeg | Duration: 01:37:47

This is a unique exploration of Gopi geet in English wherein I discuss the emotional drivers to Gopi geet. This 90 minute pravachan was delivered on 20th August 2023 at the Coulsdon temple, London, UK. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Mahatamya Adhyay 4 | File Type: audio/mpeg | Duration: 00:21:49

શ્રીમદ્ ભાગવતના આ છેલ્લા અધ્યાયમાં આપણે ભાગવતનું સ્વરૂપ, પ્રમાણ, શ્રોતા અને વક્તા ના લક્ષણો, તેની શ્રવણવિધિ અને મહાત્મ્યની કેટલીક વાતો કરીશું. જય શ્રી કૃષ્ણ. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Comments

Login or signup comment.