Bhagvat Puran Skandh 7 Adhyay 1




Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Summary: <p>સાતમા સ્કંધનાં પ્રથમ અધ્યાયમાં આપણે ભગવાન વિષ્ણુના પાર્ષદ જય અને વિજય જેમને સનકાદિ ઋષિઓએ શ્રાપ આપ્યો કે તમે અસુર યોની માં જઈને પડશો તેમની વાર્તા સાંભળીશું. જય અને વિજય સર્વ પ્રથમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થઈને, ત્યારબાદ રાવણ અને કુંભકર્ણ ,અને ત્યારબાદ શિશુપાલ અને દંતવક્ત થઈને જન્મ લે છે. યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે કે ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલ અને દંતવક્તને ભગવાને પોતાના માં કેમ સમાવી લીધા. ત્યારે નારદજી  એના જવાબ રૂપે ભગવદ્ પ્રાપ્તિ માટે નિષ્ઠા નો મહિમા સમજાવે છે. એ નિષ્ઠા પ્રેમ, તિરસ્કાર કે કોઈપણ ભાવના રૂપ પ્રસ્તુત થાય છે. </p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message