Bhagvat Puran Skandh 5 Adhyay 5




Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Summary: <p>જૈન ધર્મના પ્રથમ તીર્થંકર મહારાજ ઋષભદેવ એ સબળ રાજા છે પણ આધ્યાત્મમાં એટલું જ ઊંડાણ ધરાવે છે. તેઓ પોતાના પૂત્રોની સાથે બ્રાહ્મણોએ કરેલા એક મહાયજ્ઞમાં ભાગ લે છે અને ત્યાં પોતાના પુત્રોને આધ્યાત્મનો સર્વ પ્રથમ ઉપદેશ આપે છે. આ ઉપદેશ જૈન ધર્મની પ્રથમ કેડી છે. ત્યારબાદ પુત્ર ભરતને પોતાનું રાજ્ય સોંપી અને મહારાજ ઋષભ દે દેવ અવધૂત માર્ગ ધારણ કરે છે. આ અધ્યાયમાં આપણે સાચો અવધૂત કેવો હોય અને ત્યાગનો સાચો અર્થ શું છે તે વાત સમજીશું.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message